સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર 1. Vadodara News : મંજૂરી વિના તળાવમાં ટ્રાન્સફોર્મર મૂકાતા તંત્રની જવાબદારી પર સવાલ, જાનહાનિ થાય તો જવાબદાર કોણ? 2. Pakistan Army In Saudi Arabia: રક્ષા માટે પાકિસ્તાની સેનાની પ્રથમ ટુકડી સાઉદી રવાના, મધ્ય પૂર્વમાં ગરમાવો 3. Dwarka News: પંચાયતની મંજૂરી વિના ખાનગી કંપનીએ વીજ પોલ નાખવાનું શરૂ કર્યું, ગ્રામજનોનો વિરોધ 4. Gir Somnath News: સૂત્રાપાડા વન વિભાગે લાકડાની ગેરકાયદે હેરાફેરી ઝડપી, 6 ટનથી વધુ લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપાયું 5. Bhavnagar News : પથુભા ગોહિલના કસ્ટોડિયલ ડેથને લઈને સૌથી મોટા સમાચાર, આવતીકાલે સવારે નીકળશે અંતિમયાત્રા 6. Vadodaraના શોમાં વિવાદનો વંટોળ, 'લવારી' શોને લઈ ભુવન બામ અને સંજીદા શેખ મુશ્કેલીમાં, પોલીસે ફરિયાદ નોંધી 7. Kheda News: મહીસાગર નદીનું વહેણ રોકી કામચલાઉ બ્રિજ બનાવી દીધો, કરોડોની ખનીજ ચોરીનો ગંભીર આક્ષેપ 8. Delimitation Bill: સીમાંકન બિલ ફરીથી ફેલ થાય તો શું થશે? CJPની લીગલ હેડ રત્ના સિંહે પણ આપી પ્રતિક્રિયા 9. Botad News: ચૂંટણીમાં પગ ખેંચવા વાળા તત્વોને પાડી દેવાના છે, તેમને લીલા તોરણે પાછા મોકલીશુંઃ MLA કાળુભાઈ ડાભી 10. Dahod News : આતંકી નેટવર્કની કડીઓ ખોલવા ATSની તવાઈ, જૈશ-એ-મોહમ્મદના આરોપીને દાહોદ લાવી જંગલ વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન કરાયું