સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર   

1.PM Modiના ગુજરાત-મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન રૂ.35,000 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ

2.Botad: કથિત 1 કરોડના તોડ કાંડ સામે કોળી સમાજ લાલઘૂમ, ભાજપ નેતાએ આંગડિયાથી 60 લાખ લીધાનો ઉમેશ મકવાણાનો દાવો

3.India Pakistan Map Controversy: નવા UN નકશામાં ક્યાં છે કાશ્મીર?, 'ઈક્વલ અર્થ મેપ' મામલે બન્ને દેશ વચ્ચે ખટરાગ

4.Ahmedabad: થલતેજ મેટ્રો સ્ટેશન નીચે ડમ્પરે 12 વર્ષની બાળકીને કચડી, ઘટનાસ્થળે જ સગીરાએ દમ તોડ્યો

5.Team India : ગજબ સંયોગ... 28 વર્ષ બાદ એક જ દિવસે બે મેચ રમશે ટીમ ઈન્ડિયા?

6.Kutch Crime News: પ્રેમિકાને પામવા પતિની હત્યા, બે ટુકડા કરી તળાવમાં ફેંક્યા

7.Gujarati Singer કિંજલ રબારી અપહરણ મામલો: રાધનપુરના PSI પર હુમલા બાદ સિનાડ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું!

8.Ahemdabad: રિક્ષાઓ બંધ રહેતાં BRTSમાં મુસાફરોનું ઘોડાપૂર, બપોર સુધીમાં 13.82 લાખની આવક રળી

9.Vadodara PM Modi: PMના કાર્યક્રમને લઇને ગજબનો ઉત્સાહ.. કલાકમાં જ BookMyShowમાં બુકિંગ ફુલ

10.Amreli : 10 ફૂટ ઊંડા પાળામાં ફસાયેલા ઘાયલ સિંહને કેવી રીતે બચાવાયો? Video