સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.Weather Update: ક્યાંક વરસાદ તો ક્યાંક આકરો તડકો, અખાત્રીજ અને મે મહિના અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી

2.Valsad: લગ્નની લાલચ આપી સોશિયલ મીડિયાના મિત્રએ યુવતી પર આચર્યું દુષ્કર્મ, સીટી પોલીસે હાથ ધરી તપાસ

3. KKR Vs RR Live : રાજસ્થાન અને કોલકાતા વચ્ચે ટક્કર, કોણ મારશે બાજી?

4.Kutch: ધંધુકા હત્યાકાંડ પર દેવનાથ બાપુનો હુંકાર, જેહાદીઓનું મનોબળ તોડવા એન્કાઉન્ટર જરૂરી

5.Local Body Elections 2026: ચૂંટણી પહેલા રાજકોટ પોલીસનું 'મેગા ઓપરેશન', 15 રીઢા ગુનેગારો પાસા હેઠળ જેલભેગા, 8 ચેક પોસ્ટ પર કડક નાકાબંધી

6.IPL 2026: વૈભવ સુર્યવંશી કે અભિષેક શર્મા, સૌથી વધુ વિસ્ફોટક બેટ્સમેન કોણ?

7.Gir Somnath News: ગીર ગઢડાના ઝાખિયા રોડ પર સિંહ પરિવારની 'શાહી લટાર', ડાલામથ્થા રસ્તા વચ્ચે ઉતરતા વાહનચાલકોના શ્વાસ અદ્ધર, જુઓ Video

8.Local Body Elections 2026: ધારાસભ્ય કેતન ઇનામદારની ઉમેદવારોને ખુલ્લી ચેતવણી, કામ નહીં કરો તો રાજીનામું આપવા તૈયાર રહેજો

9.Italy માં ગુરૂદ્વારા બહાર 2 ભારતીય નાગરિકોની ગોળી મારીને કરાઇ હત્યા, હુમલાખોર ફરાર

10.Strait of Hormuz : 'કોઈ મૂર્ખના ટ્વિટ પર નહીં, ઇમામ ખામેનેઇના આદેશ પર હોર્મુઝ ફરીથી ખોલાશે' ઇરાની નૌકાદળની ખુલ્લી ચેતવણી