સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.Ahmedabadમાં નકલી નોટોના કૌભાંડનો પર્દાફાશ: નકલી ચલણી નોટ આપી ઠગાઈ કરનાર 2 આરોપીઓની ધરપકડ

2.Khatu Shyam Temple Fire: ખાટૂ શ્યામજીના જન્મોત્સવ વચ્ચે રાજસ્થાનમાં મોટી દુર્ઘટના, મંદિર નજીક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ; સિલિન્ડરમાં બ્લાસ્ટ

3.Cyclone: વાવાઝોડું અકવાનથી તબાહીનો ખતરો! 39 ટ્રેનો કરાઈ રદ, અનેક રાજ્યમાં આપ્યું હાઈ એલર્ટ

4.Amreli : સાવરકુંડલા હાઈવે પર ST બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: ડ્રાઈવર સહિત 5 ગંભીર ઈજાગ્રસ્ત

5.NZv IND : 32 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડમાં કમાલ! રાહુલ-યશસ્વીની જોડીએ રચ્યો ઈતિહાસ

6.SCO મીટીંગમાં ભાગ લેવા પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિક પહોંચ્યા દિલ્હી..PM Modiના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન

7.Gandhinagar: હવે કોઈ પણ ખાનગી વાહન પર જાતિસૂચક શબ્દો કે ચિહ્નો નહીં લખી શકાય, બંદરો અને વાહન વ્યવહાર વિભાગે નવા સુધારા નિયમો જાહેર કર્યા

8.Surat: સુરત-બિલીમોરા વચ્ચેના 50 કિમીના માર્ગ પર 25 હજાર વોલ્ટનો વીજ પુરવઠો શરૂ; NHSRCL દ્વારા જાહેર કરાઈ સુરક્ષા ચેતવણી

9.Ahmedabad: ગુજરાતના ખેડૂતો પર 'અલનીનો'ની અસર; રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5.45 ટકા શિયાળુ વાવેતર

10.Rajkot: જંગવડ ગામમાં ડબલ મર્ડર, દંપતીની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા