સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો
1. Mehsanaના ખેરાલુમાં શિત કેન્દ્ર નજીક એસ.ટી. બસ ભુવામાં ફસાઈ, 32 મુસાફરોનો આબાદ બચાવ
2. Surat News: અડાજણમાં બાઈકમાં ઘૂસ્યો કોબ્રા સાપ, રેસ્ક્યૂ Video
4. Banaskanthaના અમીરગઢમાં ચિંતાજનક સ્થિતિ, રાજ્યભરમાં નદીઓ છલકાઈ છતાં બનાસ નદી હજુ પણ કોરી ધાકોર
5. Ahmedabadમાં વરસાદ વિરામ લેતાં જ રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય છવાયું, વાહનચાલકોને ભારે હાલાકી
7. Ahmedabad: વરસાદમાં ખોવાયેલી નંબર પ્લેટ માટે પોલીસની એડવાઇઝરી, જાણવાજોગ નોંધાવવા અપીલ
10. Karnataka : પૂર્વ CM સિદ્ધારમૈયાની મોટી જાહેરાત, કહ્યું '2028માં વિધાનસભા ચૂંટણી નહીં લડું'
