સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

  1. Ahmedabad News : બાવળા નજીક GR ઇન્ફ્રા કંપનીમાં લાગી ભીષણ આગ...
  2. Bhavnagarમાં વ્યાજખોરોના ત્રાસથી 36 વર્ષીય યુવકે જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટમાં 6 નામ
  3. Bharuch News: ઝઘડિયા ચાર રસ્તા પાસેથી રૂ. 22.55 લાખનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો
  4. India: ઝારખંડના લાતેહારમાં ભયાનક માર્ગ અકસ્માત, ઓટો અને કન્ટેનરની સામસામે ટક્કરમાં 7 લોકોના કરુણ મોત
  5. Ahmedabad News: શાળાના 100 મીટરમાં જંકફૂડ પર પ્રતિબંધ મૂકવા મંડળની CM અને શિક્ષણ મંત્રીને પત્ર લખી રજૂઆત
  6. Gandhinagar News : ગુજરાતમાં રોકાણ લાવવા CMનો મેગા પ્લાન, US-કેનેડામાં ઉદ્યોગકારો અને સરકારો સાથે બેઠક કરશે
  7. Hockey World Cup 2026: કેપ્ટન હરમનપ્રીતના 2 ગોલ, ભારતે વેલ્સને 3-1 થી ચટાડી ધૂળ
  8. Lunavada: બક્ષીપંચ કુમાર છાત્રાલયના 6 બાળકોને ફૂડ પોઇઝનિંગ; 108 મારફતે હોસ્પિટલમાં દાખલ
  9. CJP: ન બેન્ચ, ન પાણી...! સ્કુલ ઠીક કરો અભિયાન હેઠળ શાળામાં પહોંચ્યા અભિજીત દીપકે
  10. Ahmedabad News: બગોદરા ટોલટેક્સ પાસે રૂ. 26.81 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ, 41.94 લાખનો મુદ્દામાલ જપ્ત