સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

  1. Ahmedabad News : નિતિન નવીનની નવી ટીમની પ્રથમ બેઠક, ગુજરાતથી ડેપ્યુટી CM હર્ષ સંઘવી રહેશે ઉપસ્થિત
  2. Maharashtra News: પહાડ પરથી કૂદી રહેલા પુત્રને બચાવવા જતાં પિતાનું મોત, બંનેને જોઈને માતાને આઘાત લાગ્યો
  3. Rajkot News: ફરાળી પેટીસના વેપારીઓને ત્યાં RMCની રેડ, 4 સાઇટ સીલ અને 50 કિલો વાસી ખોરાકનો નાશ
  4. Ahmedabad News: લાંચ લેવાના કેસમાં આવકવેરા અધિકારી જરનૈલ બી. સિંહને 3 વર્ષની કેદની સજા
  5. Banaskantha News: ફૂડ વિભાગે ખાણીપીણીના 15 એકમો પર કરી રેડ, 2 હોટેલના લાઇસન્સ સસ્પેન્ડ
  6. WDPL 2026 : વિકેટ બાદ 'Gen-Z' અંદાજમાં સેલિબ્રેશન, આ Video થી સોશિયલ મીડિયા પર છવાયો આ ક્રિકેટર!
  7. Gandhinagar News : ચોમાસામાં ગાંધીનગરના 6.5 કિમી રસ્તા બિસ્માર, રૂ.66 લાખના રિપેરિંગ કામને મંજૂરી
  8. Mobile મેન્યુફેક્ચરિંગ સ્કીમ-2 લોન્ચ, મોબાઇલ ઉત્પાદન બમણું થશે
  9. Botad: ભાંભણ રોડ પર આવેલી અક્ષરવાડી-2 માં જૂનું મકાન ધડાકાભેર ધરાશાયી, ઉપરના માળે બાંધકામ ચાલતું હતું ત્યારે સર્જાયો બનાવ
  10. Rahul Gandhiની જીદ સામે ઝુકી દિલ્હી પોલીસ... પેલેટ ગન મામલે આખરે 31 દિવસ બાદ નોંધી FIR