2 November Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

  1. Ahmedabadમાં ગેરકાયદે વિદેશીઓ સામે ક્રાઈમ બ્રાંચની લાલ આંખ: 100થી વધુ શકમંદોની તપાસમાં 61 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા
  2. UK: ભારત-પાકિસ્તાન સહિત આ દેશના શરણાર્થીઓ માટે બ્રિટેનના દરવાજા ખુલ્લા... પણ બદલાઈ ગયા વિઝાના નિયમો
  3. US Midterm Elections 2026: અમેરિકી સત્તાની ચાવી ભારતીયોના હાથમાં? મિડટર્મ ચૂંટણીમાં 57 ભારતીય ચહેરાઓ વચ્ચે આરપારનો જંગ!
  4. Amit shah Live: નકલી સંસદમાં રાહુલ PM બની શકે.. અસલી સંસદમાં ક્યારેય નહીં.. તેલંગણામાં બોલ્યા અમિત શાહ
  5. Israel Political Crisis: વિપક્ષી નેતા આઇઝનકોટ સાથે હાથ મિલાવવા કેમ તૈયાર થયા નેતન્યાહૂ, જાણો શુ છે કારણ?
  6. Supreme Court judges: કોલેજિયમના નિર્ણયો પણ RTI હેઠળ લાવો! જજોની નિમણૂકમાં પારદર્શિતાની માંગ કરતી અરજી
  7. Char Dham: ચારધામ જતા યાત્રાળુઓ માટે મોટા સમાચાર! હેલિકોપ્ટર સેવા બંધ રાખવાનો લેવાયો નિર્ણય, જાણો કારણ
  8. Surat મનપાના 2 કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા: ફટાકડા વેચાણ લાયસન્સ આપવાના બદલે ACBની જાળમાં ફસાયા!
  9. Crime : પરિવારના 4 સભ્યોની હત્યા કરી મોભીએ ટ્રેન સામે ઝંપલાવી આપઘાત કર્યો
  10. Sandesh Digital Explainer: ગુજરાતમાં બેરોકટોક ધમધમતું ‘વીઆઈપી મહેફિલ કલ્ચર’; એક પછી એક પર્દાફાશ છતાં સિસ્ટમ ચૂપ