સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

  1. Rajkot News: નગરસેવકોને પણ નડી મોંઘવારી! માનદ વેતન-ભથ્થા વધારવા CMને લખ્યો પત્ર
  2. Indian Armyમાં જોડાવવાની સોનેરી તક: ARO જામનગર હેઠળના 13 જિલ્લાના યુવાનો માટે અગ્નિવીર ભરતી રેલીનું એલાન
  3. Iranની 7 શરતો પૂરી નહીં થાય ત્યાં સુધી હોર્મુઝ નહીં ખૂલે, અમેરિકાને સીધો સંદેશ
  4. North Korea Missile Power: કિમ જોંગ ઉને લોન્ચ કરી એઆઈથી સજ્જ મિસાઈલ, હવામાં બદલી શકશે રસ્તો
  5. Donald Trumpએ કરી Super Intelligence Forceની રચના, સીધી વ્હાઇટ હાઉસને કરશે રિપોર્ટ!
  6. Munich Leaders Meeting: એસ.જયશંકરે કહ્યું, અમેરિકાએ પોતાની રણનીતિથી જાતે જ દુનિયામાં એકલા પડી જવાનું પસંદ કર્યું!
  7. Pakistani એજન્ટ સાથે ઓનલાઇન મિત્રતા ભારે પડી! મહિલા જાસૂસને ગુપ્ત માહિતી આપવાના આરોપમાં ભારતીય નાવિકની ધરપકડ
  8. PM Kisan યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે? ખેડૂતોને લઈને મોટા સમાચાર
  9. FSSAI: શું તમે પણ એવરેસ્ટનો જીરા પાવડરનો કરો છો ઉપયોગ? તો ચેતી જજો, ખાવા માટે નથી સુરક્ષિત!
  10. Delhi: જંતર-મંતર પર વિરોધ વચ્ચે અમને ખોટી રીતે સ્પર્શ કર્યો... ત્રણ મહિલા પત્રકારોનો દિલ્હી પોલીસના ACP પર ગંભીર આરોપ