26 October Top News: સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

  1. Sandesh Digital Explainer: ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સની ચેતવણીએ ભારતની ઊંઘ ઉડાવી, ગ્લેશિયર પીગળવાથી સર્જાશે જળ પ્રલય!
  2. Sandesh Digital Explainer: વિશ્વમાં સૌથી વધુ કાર્બન કોણ કરે છે ઉત્સર્જન?, જાણો ચીન, યુએસ અને ભારતનો વાસ્તવિક આંકડો
  3. Weather Update: દિલ્હી-યુપીમાં વધશે ઠંડી તો... વાવાઝોડું અર્નબ આવતીકાલે મચાવશે તબાહી! બંગાળ-તમિલનાડુ સહિત 7 રાજ્યમાં ભારે વરસાદ
  4. Ahmedabad: સોલા ગામ તળાવ પાસે ડ્રેનેજ લાઇનમાં 4 મજૂરો ખાબક્યા, ફાયર બ્રિગેડનું તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન
  5. Ahmedabad News: 10 દિવસમાં ફાયરિંગની ચોથી ઘટના, ડ્રગ્સ કેસના આરોપીને પોલીસે મારી ગોળી! Video
  6. Pulses Price Hike India : તુવેર, મસૂર, ચણાની દાળ હજી મોંઘી થશે? દાળની આયાતમાં 67% વધ્યુ..
  7. Blinkit refund: દહીંનું રિફંડ માગ્યું ને ખાતામાંથી ₹98,000 ગાયબ! Blinkitના કસ્ટમર કેરે હજારોનો ચૂનો ચોપડ્યો
  8. Ahmedabad: બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર, ગુજરાત માટે ચિંતા ટળી પણ શિયાળાની એન્ટ્રી ઝડપી બનશે
  9. Gujarat News: રાજ્ય સરકારે ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા, ખેડૂતોને 8500 રૂપિયા પ્રતિ હેકટર સહાય અપાશે
  10. Nepal Electricity Export India: તબાહી છતાં નેપાળે ભારતને વેચી 370 કરોડની વીજળી, બાંગ્લાદેશને પણ મળ્યો પુરવઠો!