29 October Top News: સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

  1. British Airways: જવાનું હતું બેંગલુરુ, પણ પહોંચાડી દીધી લંડન! બ્રિટિશ એરવેઝે ભારતીય યુવતી સાથે કર્યો ખેલ
  2. Ahmedabad: વીજ સંકટની અસર દિવાળીની રોશની પર, આ વખતે માત્ર 6 બ્રિજ અને ભદ્રકાળી મંદિરે જ લાઇટિંગ કરાશે
  3. IndiGo Airfare Hike: CEO વિલી વોલ્શે કહ્યુ, ઈંધણના વધતા ભાવ વચ્ચે ભાડું વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી
  4. Narmada મુદ્દે 4 રાજ્યો વચ્ચે મોટો નિર્ણય! સરદાર સરોવર યોજનાનાં બાકી નાણાંની ચૂકવણીનો માર્ગ મોકળો
  5. Gandhinagar News: ગૌહત્યા કેસમાં કોર્ટનો મોટો ચુકાદો, મનુ સ્મૃતિ અને ઋગ્વેદનો કર્યો ઉલ્લેખ
  6. Israel Prime Minister: ઇઝરાયેલની ચૂંટણીમાં ત્રિશંકુ પરિણામ, સરકાર બનાવવા ટ્રમ્પ મેદાનમાં, બંને કટ્ટર વિરોધીઓને ભેગા કરવા મથામણ
  7. Bangladesh Elections 2026: Sheikh Hasinaએ તારિક સરકારને ગણાવી ગેરકાયદે, સંયુક્ત રાષ્ટ્ર પાસે માંગી મદદ
  8. Vadodara: હોસ્પિટલ, દેવું અને 3 સ્યુસાઇડ નોટ... સોની પરિવારના સામુહિક આપઘાત પાછળનું કારણ શું? પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો
  9. Firecracker Ban: ફટાકડા ફોડવાના ઉલ્લંઘન પર સુપ્રીમ કોર્ટે વિરાટ કોહલીને કેમ કર્યો યાદ, દિલ્હી-NCRમાં પર પ્રતિબંધ પર શું કહ્યું?
  10. Gujarat Weather Forecast : ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાની શક્યતા