3 November Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર 


1. Cyber Attack: હવે હેકર્સનાં નિશાન પર સુપરમાર્કેટનાં ફ્રિજ અને ફ્રીઝર, શું ભારતમાં પણ થશે આવો હુમલો!  


2. Delhi: ચર્ચા ગંભીર લોકો વચ્ચે થાય..રાહુલ ગાંધીના વિદેશી મદદ વાળા નિવેદન પર કિરેન રિજિજૂનો પલટવાર  


3. Diwali 2026: દિવાળીમાં ખિસ્સા થશે ખાલી ! બહાર જમવાનું થશે મોંઘુ.. 15 ટકા સુધી રેસ્ટોરન્ટ વધારી શકે ભાવ  


4. Vadodara: ગોત્રીમાં ખૂની ખેલ ખેલાયો, ખંજરના ઘા મારી યુવકની હત્યા, આરોપી ફરાર  


5. Delhi: વિરોધ સ્થળ પર કબ્જો ન કરી શકો.. જંતર મંતર પર સુનાવણી દરમિયાન બોલ્યા CJI  


6. Bharuchના અંકલેશ્વર જીઆઈડીસીમાં શ્યામ એન્ટરપ્રાઈઝ કંપનીમાં ફાટી નીકળી ભીષણ આગ!  


7. Virat kohli પાસે ઇતિહાસ રચવાની તક, શું ન્યૂઝીલેન્ડમાં તૂટશે સચિનના 9 રેકોર્ડ?  


8. Gujarat Exports: FTA નેટવર્કથી ગુજરાતના ઉદ્યોગોને મોટો ફાયદો? ₹9.77 લાખ કરોડની નિકાસને મળશે નવી તક!  


9. Harry Kane: ફૂટબોલના સૌથી મોટા એવોર્ડ પછી કિંગ કોહલીનો મેસેજ: હેરી કેને કહ્યું- "હું દંગ રહી ગયો!"  


10. Kashi Vishwanath Temple: ધનતેરસ અને દિવાળીએ ખૂલ્લુ રહેશે કાશી વિશ્વનાથ? ઓનલાઇન ટિકિટ બુકિંગ થશે ?