7 November Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

  1. Ayodhya Deepotsav 2026 Live : અયોધ્યામાં આજે ભવ્ય દીપોત્સવ: સરયૂના 56 ઘાટ પર ઝળહળશે 30 લાખ દીવડાં
  2. Sandesh Explainer: રણજી ટ્રોફી ફેઝ-1 બાદ કોણ છે ટોપ-3 રન-સ્કોરર્સ જેણે બોલરોની ઊંઘ હરામ કરી દીધી?
  3. Dhanteras: સોનાચાંદીની ખરીદીમાં ક્વિક કોમર્સનો વધ્યો ટ્રેન્ડ, મોબાઇલ એપથી ઘરબેઠાં દર કલાકે 14,000 સોના-ચાંદીના સિક્કાની ડિલિવરી!
  4. IRCTC: ટ્રેનમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો? IRCTCએ 14 અનધિકૃત પ્લેટફોર્મ સામે શરૂ કરી કાર્યવાહી
  5. Ahmedabad News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 1500 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત, ઇતિહાસમાં પ્રથમવાર 7 હજાર આવાસોનો ડ્રો યોજાશે
  6. UPI પેમેન્ટ પર MDR ચાર્જ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જાણો NPCI ની દલીલ
  7. સરકારી કર્મચારીઓને મોટી દિવાળી ભેટ, યુપી સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો
  8. Gujarat યુનિવર્સિટીને મળ્યા નવા વાઇસ ચાન્સેલર: સુરતના ડૉ. પૃથુલ રમેશભાઈ દેસાઈની કુલપતિ તરીકે સત્તાવાર નિમણૂક
  9. Crime : એક જ પરિવારના 7 સભ્યોની હત્યામાં નવો વળાંક, પિતાએ સગીર દીકરીને પણ સામેલ કરી હોવાનો ખુલાસો
  10. Big B Health : અમિતાભ બચ્ચનની અચાનક તબિયત લથડી! કૌન બનેગા કરોડપતિનું શૂટિંગ રોકવું પડ્યું