સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર


1. Gandhinagar News: CID ક્રાઈમે બે મહિનામાં રાજ્યમાંથી ગુમ થયેલ 614 મહિલા અને 287 પુરૂષને શોધી કાઢ્યા


2. Amreli : વડિયા પંથકમાં સિંહ અને દીપડાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ, ત્રણ ગામોમાં વન્યજીવોએ પશુઓનું મારણ કર્યું


3. World News: Bangladeshમાં ચૂંટણી લડનારા ઉમેદવારોને મળશે બંદૂક, સરકારે કેમ લીધો આ નિર્ણય, જાણો શું છે મામલો?


4. Gandhinagar : આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના –મુખ્યમંત્રી અમૃતમ અંતર્ગત ગુજરાતમાં 1 કરોડથી વધુ કુટુંબોને આવરી લેવામાં આવ્યા


5. World News: સાઉદી અરેબિયાના કરમુક્ત વિદેશી કામદારોનો સીધો લાભ 3 લાખ ભારતીયોને કેવી રીતે, જાણો શું મામલો?


6. Banaskantha: દાંતીવાડાના ગુંદરી ગામે પશુપાલક પર આભ ફાટ્યું, બે જ દિવસમાં 40 બકરીઓના શંકાસ્પદ મોત


7. Weather News: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 21 ડિસેમ્બર સુધી ઠંડી ઘટશે, 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી ધૃજાવી નાંખશે


8. PF New Rules: PFની 'ગેમ ઓવર'?, હવે ઘર ખરીદી, બીમારી અને બાળકોના ભવિષ્ય માટે કોણ બનશે સહારો?


9. Kachchh News: નખત્રાણાની પ્રાથમિક શાળાનો શિક્ષક 2.80 લાખની લાંચ લેતા ACBની ટ્રેપમાં ફસાયો


10. Gir Somnath News: ગુજરાતમાં ક્યૂટ દરિયાઈ મહેમાનનું આગમન, અહેમદપુર માંડવી બીચ પર ડોલ્ફિન દેખાઇ


  • Follow us on: