સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

  1. Sandesh Digital Explainer: શું PM મોદી કોંગ્રેસનો આ રેકોર્ડ તોડી શકશે, જાણો ઈતિહાસ રચવાથી કેટલા દૂર?
  2. PM Modi Birthday: ‘તમને પણ જન્મદિવસની શુભેચ્છા’, PM મોદીએ શેર કર્યો ખાસ વીડિયો
  3. UPI MDR Rules: 15 ઓક્ટોબરથી UPIના નિયમોમાં ફેરફાર, જાણો કયા પેમેન્ટ પર MDR લાગશે
  4. Nepal Floods: માનવસર્જિત ભૂલોનું પરિણામ છે નેપાળનું પૂર, વૈજ્ઞાનિકોના રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
  5. Xi Jinpingના વોશિંગ્ટન પ્રવાસ પહેલા Chinaની ખુલ્લી ધમકી, કહ્યુ Taiwan રેડ લાઈન ઓળંગશે તો છેડાશે ભયાનક મહાસંગ્રામ!
  6. PM મોદી આગામી અઠવાડિયે મંત્રીઓ સાથે કરશે ચિંતન શિબિર, કેબિનેટમાં ફેરબદલની અટકળો તેજ
  7. Red Sea Crisis: 1 લાખની સેના સાથે હૂથી બળવાખોરો લાલ સમુદ્રમાં બન્યા સૌથી મોટો ખતરો
  8. Cooking Oil: મોંઘા ખાદ્ય તેલથી મળશે રાહત, ઇમ્પોર્ટ ડ્યૂટીમાં 5% ઘટાડાની શક્યતા
  9. Tata Sons News: ટાટા સન્સના IPOનો રસ્તો ક્લિયર ! ચંદ્રશેખરનને વધુ 5 વર્ષ માટે સોંપાઇ કમાન
  10. EPFO New Rule: જો તમારો પગાર 25,000 છે તો કેટલું પેન્શન મળશે? આ રહ્યુ આખું ગણિત