સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો

1. Gujarat News: પોરબંદરમાં વસ્તી ગણતરીમાં ગેરહાજર રહેતા રોડ પ્રાથમિક શાળાના આચાર્યની ધરપકડ

2. Kachchh News : આરોપી સ્ત્રીનો વેશ ધારણ કરી લોકોનો સંપર્ક કરતો, ઘરમાં જઈ દુઃખ દૂર કરવાના નામે રૂપિયા પડાવતો

3. Madhya Pradesh rajya sabha election: કોંગ્રેસના કદાવર ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ફોર્મ રદ કરાયુ

4. China India Indonesia Protect: 'નાતુના આઇલેન્ડ' પર તૈનાત થશે બ્રહ્મોસ મિસાઇલ, જાણો કેમ?

5. US-Iran Nuclear Deal: ટ્રમ્પ એક્શનમાં, પરમાણુ કરાર માટે 100 એક્સપર્ટ્સની ટીમ તૈયાર!

6. TCS Share Price: ઘટી રહેલા શેરના ભાવ અંગે શેરધારકે કર્યો સવાલ તો ચેરમેને સમજાવ્યુ ગણિત, જાણો શું કહ્યુ?

7. IND A vs SL A : ભારત-A ટીમે શ્રીલંકાને 8 રને હરાવ્યુ, ઋતુરાજ ગાયકવાડની ધમાકેદાર ઈનિંગ

8. Auto Sectorમાં મોટો બદલાવ: આવી ગઈ નેક્સ્ટ જનરેશન પ્લગ-ઇન હાઇબ્રિડ ટેકનોલોજી

9. MP Rajya Sabha Election :3 બેઠક માટે 18 જૂને મતદાન,ધારાસભ્યોને બચાવવા કોંગ્રેસે કેમ મોકલ્યા કર્ણાટક?

10. CM યોગીની ચેતવણી,‘રામનો દ્રોહ કરનારાઓને ધરતી પર જગ્યા નથી,ભારત કોઈ ધર્મશાળા નથી’


  • Follow us on: