સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર  


1. Dahej : ભારત માટે રાહત,હોર્મુઝની સામુદ્રધુની પાર કરીને 62370 મેટ્રિક ટન LNG સાથે જહાજ 'દિશા' દહેજ પહોંચ્યું 


2. 21 વર્ષનો સંબંધ તૂટ્યો, પછી 57ની ઉંમરે આ બિઝનેસવુમનનો હાથ થામ્યો, ફિલ્મી છે આશિષ વિદ્યાર્થીની લવ સ્ટોરી! 


3. Africa: નાઇજરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આતંકી હુમલો, 13ના મોત 


4. US Iran વચ્ચેની પ્રથમ ઐતિહાસિક બેઠક ટળી, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનો સ્વિટ્ઝરલેન્ડ પ્રવાસ રદ 


5. Monsoon 2026 : સવાર-સવારમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 4 કલાકમાં 46 તાલુકા ઘમરોળાયા, ગલતેશ્વરમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ 


6. Telegram Banned: ટેલિગ્રામ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ રહેશે, દિલ્હી HCનું સરકારના નિર્ણયને સમર્થન 


7. ધુરંધરના આ એક્ટરે બેક-ટુ-બેક આપી હતી 14 FLOP ફિલ્મો, ઘરનું ભાડું ચૂકવવાના પણ નહોતા પૈસા! 


8. BCCI એ અચાનક કરી મોટી જાહેરાત, ભારત-અફઘાનિસ્તાન સીરિઝમાં હર્ષિત રાણાની એન્ટ્રી 


9. Kutch: મુન્દ્રાના ભદ્રેશ્વરમાં મીઠાના કારખાના પર વિજિલન્સનો મધ્યરાત્રિએ દરોડો, રૂ. 1.05 કરોડનું પાવર કૌભાંડ 


10 Rahul Gandhi Birthday: રાહુલ ગાંધીના બર્થ ડે પર PM Modiની પોસ્ટ, જાણો શું લખ્યું ?

  • Follow us on: