સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર  


1. Ahmedabad : CPનું નિવેદન, પોલીસ પેટ્રોલિંગ વધાર્યું, લો એન્ડ ઓર્ડર કાબુમાં, પોલીસ ટ્રાફિક સમસ્યા ઘટાડવા મહેનત કરી રહી છે  


2.  Surat: ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, લિફ્ટમાં ફસાયેલા 3 લોકોનું ફાયર વિભાગે દિલધડક રેસ્ક્યુ કર્યું    


3. Imran Khanને જેલમાંથી હોસ્પિટલમાં કરાયા શિફ્ટ, આંખોના સારવાર માટે અપાયુ ઇન્જેક્શન  


4  Ahmedabad : ભાજપના આંતરિક વિખવાદને કારણે લોકોનો રોડ અટકી પડ્યો, લોકોએ કહ્યું તમારું રાજકારણ તમારા પૂરતું રાખો પણ અમને રોડ આપો  


5.  Israelના સંસદમાં ગુંજશે પીએમ મોદીનો અવાજ, સ્પીકરે કહ્યું, સંસદ ખાલી નહીં રહે  


6.  Ahmedabd: વેજલપુરમાં મધરાતે મકાનમાં ભીષણ આગ, શ્વાસ રૂંધાવાથી અને દાઝી જવાથી બે જીવ હોમાયા  


7.  Dahod : ભ્રષ્ટાચાર મુદ્દે સરપંચ રાધીકા નિનામા સસ્પેન્ડ, SMCએ બનાવેલી દીવાલ પંચાયતના ચોપડે બતાવી સરકારી તિજોરીમાંથી રૂ. 1.66 લાખ ઉપાડી લીધા  


8.  Gandhinagar: PM મોદીનો ગુજરાત પ્રવાસ, 28 ફેબ્રુઆરીએ સાણંદમાં સેમિકંડક્ટર યુનિટનું કરશે લોકાર્પણ  


9.  Bangladesh Parliament : બાંગ્લાદેશની નવી સંસદ 12 માર્ચે મળશે, રાષ્ટ્રપતિનો સત્તાવાર આદેશ  


10.  Stock Market Today : શેરબજાર માટે મંગળવાર બન્યો અમંગળ, સેન્સેક્સ 852 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ?

  • Follow us on: