9 October Top News: સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

  1. CJPના પ્રદર્શન પહેલાં દિલ્હીમાં આજે રાત 10 વાગ્યાથી 24 કલાક માટે ઇન્ટરનેટ બંધ
  2. Navratri 2026: અમદાવાદ પોલીસનું અભેદ્ય સુરક્ષા કવચ, 14,000 પોલીસકર્મીઓ, AI કેમેરા અને ડ્રોન સાથે તંત્ર સુસજ્જ!
  3. Gandhinagar News: મહેસૂલી કર્મચારીઓ માટે મોટા સમાચાર, જાણો શું આવ્યો નિવેડો?
  4. Premanand Maharajનું મૌન તૂટ્યું, જાણો 23 મિનિટના પ્રવચનમાં શું છે ખાસ?
  5. Edible oil prices: નવરાત્રિ પૂર્વે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, ખાદ્યતેલોના ભાવમાં અચાનક ભડકો, સિંગતેલ અને કપાસિયા તેલ મોંઘું!
  6. Gujarat Weather News: ખેલૈયાઓ માટે સારા સમાચાર, નવરાત્રિમાં નહીં ખાબકે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
  7. Ahmedabadમાં સોના-ચાંદીના નામે લોભામણી લાલચ આપી લાખોની ઠગાઈ આચરનાર પિતા-પુત્રની ધરપકડ
  8. ભારતીય મૂળના નાવી પિલ્લઇને મળ્યો શાંતિ નોબેલ, આ વખતે પણ ટ્રમ્પના સપના પર ફર્યુ પાણી
  9. Sandesh Digital Explainer: પ્રથમ નવરાત્રિએ અંબાજીના મોહનથાળને GI ટેગનુ સર્ટિફિકેટ મળશે, જાણો શું ફાયદો થશે?
  10. Gandhinagar News : બેરોજગાર યુવાનો માટે ખુશખબર, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં સરકાર કરશે બમ્પર ભરતીઓ!