સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર   


1. ભારે વરસાદ અને પૂરમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 56 લોકોના કરુણ મોત 


2. Botad: બરવાળામાં ઉતાવળી નદીના પૂરમાં છકડો રિક્ષા તણાઈ, ભયજનક વહેણમાં ચાલક પણ તણાયો  


3. Monsoon 2026 : સુરત મનપાની સિસ્ટમ ફેલ: હજું પણ લિંબાયતમાં કમર સુધી પાણી, લોકોમાં ભારે આક્રોશ, Video 


4. Thalapathy Vijayની છેલ્લી ફિલ્મ "જન નાયકન" સિનેમાઘરોમાં રિલીઝ, ફર્સ્ટ ડે 50 કરોડની ધૂમ કમાણી કરી 


5. Monsoon 2026 : પાટણના સાંતલપુરમાં સાંબેલાધાર વરસાદ: ભીલોટ-સુઈગામ માર્ગ બેટમાં ફેરવાયો, લોદરા પાસે ટ્રક પલટી 


6. Banaskantha: લાખણીમાં મોડી રાત્રે 5 ઇંચ વરસાદ ખાબકતાં ભારે તારાજી, મુખ્ય બજાર સહિત ઘરોમાં ઘૂસ્યા પૂરના પાણી 


7. Pakistan Terror Attack:પાકિસ્તાનમાં આતંકીઓએ પોતાને બોમ્બથી ઉડાવ્યા,12 સૈનિકો સહિત 15ના મોત  


8. Monsoon 2026 : અમદાવાદના વિરમગામમાં પૂરની સ્થિતિ, હાઇવે પર વરસાદી પાણી વહેતા લોકો અટવાયા  


9. Monsoon 2026 : ગોતાની સોસાયટીમાં જળબંબાકાર બાદ મોટી દુર્ઘટના, વંદેમાતરમ્ સિટીની દીવાલ ધરાશાયી  


10. Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?