સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

  1. Gondal Rain Update: લાલપુલ અંડરબ્રિજમાં ફસાયેલી સ્કૂલ બસમાંથી વિદ્યાર્થીઓને રેસ્ક્યૂ કરાયા, Video
  2. Surat ફૂડ પોઈઝનિંગ બાદ રાજ્યભરમાં તવાઈ! 200 શૈક્ષણિક સંસ્થાઓની કેન્ટીનોમાં તંત્ર દ્વારા સઘન ચેકિંગ
  3. Bhavnagar Rain Update: તળાજી નદીના ધસમસતા પ્રવાહમાં બ્રિજનું સ્ટ્રક્ચર તણાયું, Video
  4. Highest Salary City in India: ભારતમાં સૌથી વધુ પગાર કયા શહેરમાં મળે છે? મુંબઇ, દિલ્હી નહીં આ શહેર ટોપ પર!
  5. IND vs AFG : બીજી T20 પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! Varun Chakravarthy ઈજાના કારણે સિરીઝમાંથી થયો બહાર
  6. Gandhinagar: ધમકીભર્યા ઈ-મેઈલ કેસમાં રોશન અને ગુલશન ઝડપાયા; બાંગ્લાદેશ કનેક્શન અને 5 લાખ Gmail ID નો પર્દાફાશ
  7. Delhi : હિન્દી દિવસ પર સુપ્રીમ કોર્ટની મોટી ભેટ, હવે મહત્વના ચુકાદાઓનો સરળ હિન્દી સારાંશ અને રોજિંદા ઓડિયો-વિડિયો બુલેટિન
  8. Botadમાં ઓનલાઈન ગેમિંગ અને તોડકાંડનો ગંભીર મુદ્દો ગાંધીનગર પહોંચ્યો
  9. Weather Update: ક્યાકં વાવાઝોડું તો ક્યાંક વીજળી... 70-80 કિમીની ઝડપે ફૂંકાશે પવન, ભારે વરસાદને લઈને આપ્યું એલર્ટ
  10. 'ચીન અમારી જાસૂસી કરે છે, એટલે અમે પણ એવું જ કરીએ છીએ', ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો મસમોટો દાવો