સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

  1. CWG 2026: પેરા શોટ પુટમાં સોમન રાણાએ જીત્યો ગોલ્ડ મેડલ, શુભમ જુયાલે સિલ્વર મેળવ્યો
  2. RBIની ખાસ યોજનાને મળ્યો જબરદસ્ત રિસ્પોન્સ, 40.81 અબજ ડોલરની વિદેશી મૂડી ભારતમાં આવી
  3. Morbi: મચ્છુ-2 ડેમના 16 દરવાજા 10 ફૂટ ખોલાયા, નિચાણવાળા 32 ગામોને એલર્ટ કરાયા
  4. Sabarkantha Rain Update: ઇડરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ, પાલિકા ઉપપ્રમુખના જ વોર્ડમાં પાણી ભરાયા, Video
  5. Ahmedabad: ગુજરાતમાં સવારે 6 થી 4 વાગ્યામાં 234 તાલુકામાં મેઘમહેર, મોરબીમાં 8 ઇંચથી વધુ વરસાદ
  6. Vadodara: શિનોરમાં પૂરથી 5 લાખથી વધુના ખાતરનું નુકસાન, સાવલીમાં તળાવ છલકાયું, 108 દ્વારા 730 ઇમરજન્સી કેસ એટેન્ડ કરાયા
  7. CWG 2026: ટ્રિપલ જમ્પમાં ભારતનું શાનદાર પ્રદર્શન, પ્રવીણ ચિત્રાવલે અને સેલ્વા પ્રભુએ જીત્યા મેડલ
  8. Maharashtra: સ્વતંત્રતાનો અર્થ મનમાની નહી, રાષ્ટ્રહિત સર્વોપરી, અજીત ડોભાલે યુવાઓને આપ્યો સંદેશ
  9. Explainer : શું તમને ખ્યાલ છે ઝૂડોના નિયમ પ્રમાણે કેવી રીતે મળી શકે છે જીત? જાણો અસ્મિતા ડે-હર્ષે કેવી રીતે રચ્યો ઈતિહાસ?
  10. Ahmedabad એરપોર્ટ પર રૂ. 75 લાખના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો, લૂંટારૂ પોલીસકર્મી સહિત 2 આરોપી ઝબ્બે