સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર   


1. Shard Pawar Meet PM Modi: શરદ પવારે PM મોદી સાથે કરી મુલાકાત    


2. Sanju Baba : 'તું મારી જિંદગીનો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો છે', પત્ની માન્યતાના બર્થડે પર સંજય દત્તે વરસાવ્યો પ્રેમ  


3. Monsoon 2026 : નેશનલ હાઇવે 48 પર પાણી ભરાતા મુંબઈ-અમદાવાદ માર્ગ બંધ, ડાંગની 4 નદીઓમાં પૂર, Video  


4. LIVE CJP Protest : થોડી વારમાં કેન્દ્ર સરકાર CJP સાથે કરશે વાત  


5. Monsoon 2026 : સુરતમાં વહેલી સવારથી તોફાની વરસાદ: કોઝવે ઓવરફ્લો, ઉધના ગરનાળું ગરકાવ અને અંબિકા નદીમાં પૂરથી 'રેડ એલર્ટ', Video  


6. Ram Mandir: શું આ શરમજનક નથી લાગતું? રામ મંદિર દાન ચોરી મામલે અલ્હાબાદ હાઈકોર્ટની લાલઆંખ  


7. CJP Protest : હવે ભાજપ પણ મેદાને, દેશવ્યાપી પ્રદર્શન કરવાની શક્યતા, કોંગ્રેસ કાર્યાલયોનો કરશે ઘેરાવ  


8. Delhi CJP Protest: DMRCનો મોટો નિર્ણય, આગામી આદેશ સુધી 16 મેટ્રો સ્ટેશન બંધ  


9. Monsoon 2026 : દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: રસ્તાઓ બંધ, અંબિકા-કાવેરીમાં ઘોડાપૂર વચ્ચે મહિલા તણાઈ, કાર નદીમાં વહી ગઈ, Video  


10.  Activist Sonam Wangchuk : કેન્દ્ર સરકારે વાતચીતની પહેલ શરૂ કરી, જે.પી. નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહે વાંગચુક સાથે કરી મુલાકાત