સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો
- Surat News: ઉધનામાંથી 6 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે મહિલા ઝડપાઈ, લાખોનો મુદ્દામાલ જપ્ત
- Pakistan Balochistan Attack: બલુચિસ્તાનના હુમલામાં 45 પાકિસ્તાની સૈનિકના મોત, દેશમાં કટોકટી જેવી સ્થિતિ, હાઇવે પણ બંધ
- Supreme Court : ટિકિટ ન હોય તો પણ રેલ દૂર્ઘટનામાં મળશે વળતર, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
- NEET Result 2026: અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓ ટોપ 30માં શામેલ, જાણો કોણે કયો રેન્ક મેળવ્યો?
- Ahmedabad News: ઘુમામાં ઘરમાં જ ચાલતું હતું ડ્રગ્સનું નેટવર્ક, 11 લાખના હાઇબ્રીડ ગાંજા સાથે પેડલર ઝડપાયો
- Britain PM Oath Ceremony 2026: કીર સ્ટાર્મરના સ્થાને એન્ડી બર્નહેમ સંભાળશે સત્તા, લેબર પાર્ટીએ બિનહરીફ ચૂંટ્યા
- Gujarat News: મુંબઈ અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનો પ્રથમ તબક્કો 2027માં શરૂ થશે, ભારત અને જાપાન વચ્ચે સકારાત્મક ચર્ચા
- US President Threat Updates: ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરનારને મળશે 85 કરોડ! ઈરાન સમર્થિત આતંકી સંગઠનનું ચોંકાવનારું એલાન
- Kheda News: કઠલાલના કાણીયલમાં કલેક્ટરની સરપ્રાઇઝ વિઝિટ, શાળામાં નશાખોર આચાર્ય ઝડપાતા પોલીસને સોંપાયા
- Gandhinagar News: ખેડૂતો અને જમીન માલિકો માટે ઐતિહાસિક નિર્ણય, 75 વર્ષ જૂના 'ટુકડા ધારા'માં સુધારાને રાષ્ટ્રપતિની મંજૂરી
