બપોરના 12 વાગ્યા સુધીના તમામ મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટૂંક જ સમયમાં ગાંધીનગર મનપા કોગ્રેસ મુક્ત બનશે. આ સિવાયના અન્ય સમાચારમાં ટીએમસી નેતા મહુઆ મોઇત્રાને ફેમા કેસ મામલે ઇડીએ સમન્સ પાઠવ્યુ હતું. આજે ઇડી સમક્ષ હાજર થવાનું હતું પરંતુ મહુઆ મોઇત્રા આજે ઇડી સમક્ષ હાજર નહી થાય. તો અન્ય સમાચારમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતીય જનતા પાર્ટી (BJP)ના લોકસભા ચૂંટણી લડવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ સહિતના મહત્ત્વના સમાચાર પર એક નજર.

Delhi Fire : હોટલ માલિક લવકેશ બજાજની પોલીસે કરી ધરપકડ, લુકઆઉટ નોટિસ થઈ હતી જાહેર









