9 વાગ્યા સુધીના મહત્વના સમાચાર


(1) CRPF કેમ્પ હુમલાના કેસમાં હાઈકોર્ટથી છૂટેલા મોહમ્મદ શરીફની ગોળી મારી હત્યા, અજાણ્યા શખ્સોએ કર્યું ફાયરિંગ  


(2)  Bangladesh : ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની તૈયારીમાં શેખ હસીના, ઢાકાએ પાસપોર્ટ અને ઓળખપત્ર આપવાનો કર્યો ઇનકાર  


(3) Sonia Gandhiના પુસ્તકમાં મેનકા ગાંધી સાથેના પરિવારના વિખવાદનો ખુલાસો, સંજય-રાજીવના સંબંધોમાં પણ આવી હતી કડવાશ  


(4) Delhi : પ્રણવ મુખર્જી વડાપ્રધાન બનવા ઇચ્છતા હતા તો તેમાં ખોટું શું? શર્મિષ્ઠા મુખર્જીએ સોનિયા ગાંધીને આપ્યો જવાબ  


(5) Baba Khatu Shyam: ખાટુશ્યામજીના ભક્તો ધ્યાન આપો! 12 નવેમ્બરે 19 કલાક માટે બંધ રહેશે મંદિરના દ્વાર, જાણો દર્શનનો સમય  


(6) Bhai Dooj 2026: ભાઈબીજ પર ક્યારે કરશો ભાઈને તિલક? 2 કલાક 10 મિનિટનો શુભ સમય  


(7) Dwarka News : દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર, જગત મંદિરમાં આગામી 15 તારીખ સુધી દર્શનના સમયમાં થયો વધારો  


(8) Mumbai Police Advisory: બોલિવૂડના કલાકારો પર ખતરાની આશંકા! જાહેર સ્થળોએ પ્રશંસકોથી દૂર રહેવા મુંબઈ પોલીસની સલાહ  


(9) Surat: ભાણી સાથે પ્રેમસંબંધ રાખવાની ખુન્નસમાં 18 વર્ષીય યુવકની હત્યા; તડીપાર સહિત 5 આરોપીઓ જેલહવાલે!  


(10) IPL 2028માં થશે મોટો ધડાકો! 10 નહીં, 12 ટીમો સાથે રમાશે ટૂર્નામેન્ટ?