સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Surat News: સિંગણપોરમાં સિટી બસ અને સ્કૂલ બસ વચ્ચે ગંભીર અકસ્માત, બે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

2. Gujarat Rain Update: ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ધોધમાર વરસાદ, જાણો કયા કેટલો વરસાદ?

3. Akhilesh Yadavએ જાહેરમાં તલવારથી કાપી કેક! સપા કાર્યકરો સાથે ઉજવ્યો જન્મદિવસ

4. Belgium Antwerp Fire: 10 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ, અનેક લોકોના મોતની આશંકા

5. Bollywood Wedding : 14 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે ત્રીજા લગ્ન કરશે આમિર ખાન, સામે આવી લગ્નની ડિટેલ્સ!

6. Gujarat Weather: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ

7. 2026માં બોલીવુડના અત્યાર સુધીના સૌથી મોટા વિવાદો, ડોન 3થી આમિર ખાનના ત્રીજા લગ્ન સુધી ચર્ચા જ ચર્ચા!

8. Team India સામેની પહેલી T20I પહેલા ઈંગ્લેન્ડે કર્યો મોટો ફેરફાર

9.  WhatsAppના નવા 'User ID' ફીચર પર કેન્દ્ર સરકાર ખફા,Metaને મળી શકે છે નોટિસ

10. Pakistan Peshawar Drone Attack: તાલિબાનના હુમલા વચ્ચે પેશાવરમાં ત્રાટક્યું ડ્રોન, એકનું મોત, અનેક ઘાયલ