સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Delhi : વરસાદ વચ્ચે રોહિણી વિસ્તારમાં બિલ્ડીંગ થઈ ધરાશાયી, ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા

2. Porbandar News: ધરમપુર નજીક નેશ વિસ્તારમાં ભારતીય નૌસેનાનું પ્લેન ક્રેશ થયું

3. Microsoft Layoff 2026: માઇક્રોસોફ્ટે નોકરીમાંથી કાઢી મુકેલા કર્મચારીઓને આપશે 9 મહિનાનો પગાર, જાણો કોને મળશે લાભ?

4. Vaibhav Sooryavanshiને જોફ્રા આર્ચરે આપી ચેતવણી, કહ્યું- 'બે મેચ બાકી છે...'

5. Mahadev App Case : પ્રમોટર સૌરભ ચંદ્રાકરની ઓમાનમાં કરાઈ ધરપકડ, ભારત લાવવાની પ્રક્રિયા શરૂ

6. Iran ની અન્ય દેશોને ચેતવણી, જો અમેરિકાને સાથ આપશો તો તેનું પરિણામ ખરાબ ભોગવવું પડશે!

7. Ankara Summit 2026: દુર્લભ ખનીજોથી લઈને મિસાઈલ ઢાળ સુધી, NATOનો 'મેગા ડિફેન્સ પ્લાન' શું છે?, જાણો

8. Team India આ બેટ્સમેન પર પણ સંજુ સેમસનનો નિયમ લાગુ કરશે? સતત 5 ઈનિંગમાં નિષ્ફળ

9. Mumbai Airport પર મોટી દુર્ઘટના ટળી, એક જ રનવે પર સામસામે આવી ગયા એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસના વિમાન

10. TRP અને OTTમાં જેઠાલાલનો જાદુ! 'તારક મહેતા...'એ મોટા શોને આપી ટક્કર, જાણો આ અઠવાડિયાના ટોપ 10માં કોણ