સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Ben Duckett અને જેકબ બેથેલે કર્યું શાનદાર પ્રદર્શન, ઈંગ્લેન્ડને 12 વર્ષ પછી મળી લેફ્ટ હેન્ડેડ ઓપનિંગ જોડી

2. Samay Rainaની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે ફટકાર્યો 3 લાખનો દંડ

3. West Bengal: સરકાર બદલાઇ અને 20 વર્ષના લાંબા સમય બાદ કોલકાતા આવશે લેખિકા તસ્લીમા નસરીન

4. Palestineના વિશ્વસનીય ભાગીદાર તરીકે જોડાયેલું રહેશે ભારત, ટૂ-સ્ટેટ સોલ્યુશનને આપ્યું સમર્થન

5. Jagannath Rath Yatra 2026: રથ નિર્માણથી લઈને પુનઃ મંદિર આગમન સુધીની સંપૂર્ણ પરંપરા જાણો

6. Ahmedabad News: કાળીગામ યાર્ડમાં જતી સાબરમતી એક્સપ્રેસના ડબ્બામાં આગ ભભૂકી

7. Team Indiaમાં થશે મોટો ફેરફાર, BCCI તરફથી મંજૂરીની જોવાઈ રહી રાહ

8. CBSEની 'થ્રી-લેંગ્વેજ પોલિસી' મામલે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર અને NCERTને નોટિસ, શું નવો નિયમ ટળી જશે?

9. Morbi News: હળવદમાં ધોરણ 9ના 30 વિદ્યાર્થીઓને સ્પેલિંગ નહીં આવડતાં શિક્ષકે ઢોર માર માર્યો

10. IND Vs ENG: કુલદીપ યાદવને કરવામાં આવ્યો બહાર, વોશિંગ્ટન સુંદરને મળી તક, ભારતની આશ્ચર્યજનક પ્લેઈંગ ઈલેવન