સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.India: બોર્ડર નજીક મળ્યું શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન... સુરક્ષા એજન્સીઓ તાબડતોડ તપાસ હાથ ધરી

2. IND vs NZ ODI : વેલિંગ્ટન જઈ રહેલી ટીમ ઇન્ડિયાને પ્લેન લેન્ડિંગમાં થયો ભયાનક અનુભવ

3. Africa: કોંગોમાં ISIS સમર્થિત બળવાખોરોનો આતંક, 8 સ્થળોએ હુમલા, 22 લોકોના મોત

4. Visa Rules: ભારતે સહેલા કર્યા વિઝાના નિયમ, પ્રવાસી-વેપારીઓ અને દર્દીઓને મળશે મોટી રાહત

5. RBI એ બદલ્યા મની ટ્રાન્સફરના નિયમો, ખાતા વગર ₹50,000 સુધી ટ્રાન્સફરની મળશે સુવિધા

6. Kishtwar News: કિશ્તવાડના જંગલમાંથી ગુમ થયેલા બે SPOના મૃતદેહ મળ્યા, આતંકીઓએ ગોળીઓથી વીંધી નાખ્યા

7. Petrol Diesel Price Today: સામાન્ય જનતા માટે રાહતના સમાચાર, ક્રૂડનો ભાવ ઘટતા સસ્તું થયું પેટ્રોલ ડીઝલ?

8. Stock Market Opening: નબળી શરૂઆત બાદ શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 82,150 ને પાર અને નિફ્ટીમાં ઉછાળો

9. Spain Protest: 14 વર્ષ બાદ લાખો લોકો રસ્તા પર ઉતર્યા, હિંસા અને આગચંપી શરૂ

10. Ramayana Box Office Collection: 'રામાયણ'ની બોક્સ ઓફિસ પર ઐતિહાસિક છલાંગ, 7મા દિવસે 500 કરોડ ક્લબમાં એન્ટ્રી