સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.Nepal માં બુઢી ગંડકી નદીમાં વિનાશક પૂર, 40થી વધુ ઘરો અને 6 પુલ તબાહ, 150 પ્રવાસીઓ ફસાયા

2. Abhishek Sharmaની ઐતિહાસિક સિદ્ધિ, આવું કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો

3. Vadodara News: યુનાઈટેડ વે અને VNFના ગરબામાં ખેલૈયાઓના મોબાઈલ ચોરાયા, સુરક્ષા સામે ભારે રોષ

4. Amritsar એરપોર્ટ પર તાબડતોડ ડાયવર્ડ કરાઈ 3 ફ્લાઈટ, શંકાસ્પદ ડ્રોન દેખાતા રોક્યું રનવે ઓપરેશન

5. Gold Price Today: નવરાત્રિના બીજા દિવસે સોનું થયું સસ્તુ, જાણો તમારા શહેરનો ભાવ

6. Gandhinagar News: કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે વધુ એક FIR નોંધાઈ

7. Kim Jong Un એ ફરી છોડી બેલિસ્ટિક મિસાઇલો, દક્ષિણ કોરિયા અને જાપાન એલર્ટ પર

8. Tanishaa Mukerji: લંડન અને અમેરિકા માટે પ્રેમ હોય ત્યાં જતા રહો, ભારતમાં કેમ પડયા છો..તનિષાના પ્રહાર

9. Ahmedabad News: શહેરમાં પોલીસને જાણ હોવા છતાં ફાયર NOC વિના જ જીગરદાન ગઢવીના ગરબા યોજાયા

10. ODI World Cup 2027 : સેમિફાઇનલને લઈ એરોન ફિંચની ચોંકાવનારી ભવિષ્યવાણી