સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. FIFA 2026: રાઉન્ડ ઓફ 16માં આજે બે મહામુકાબલો, બ્રાઝિલ અને ઇંગ્લેન્ડની અગ્નિપરીક્ષા!

2. Polandની સરકારે પોતોના જ દેશને મૂક્યું સંકટમાં, સંસદની મંજૂરી વિના ઘાતક મિસાઈલો યુક્રેનને સોંપતા નાગરિકો પર જોખમ

3. Jagannath Rath Yatra 2026: સ્કંદ, નારદ અને બ્રહ્મ પુરાણમાં શું છે જગન્નાથ રથ યાત્રાનું મહાત્મ્ય?

4. Mahuva Rain: છેલ્લા 24 કલાકમાં અવિરત 10 ઇંચ વરસાદથી મહુવા શહેર-ગ્રામ્ય ઘમરોળાયું, બીલડી ગામ બેટમાં ફેરવાયું

5. Ahmedabad: આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે પૂરની આશંકા

6. Aamir Khan ગૌરી સ્પ્રેટ સાથે લગ્નના બંધનમાં બંધાયા, ફોટો વાયરલ

7. Peace Talks: રશિયા-યુક્રેન યુદ્ધનો આવશે અંત ? મધ્યથી બનવા ટ્રમ્પે પુતિન સાથે 90 મિનિટ સુધી કરી વાત

8. ENG W vs AUS W : લોર્ડ્સમાં આજે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટાઇટલ જંગ

9. Ahmedabad Rain : શહેરમાં સાંજે 4 અને રાત્રે 8 વાગ્યે આ વિસ્તારોમાં વરસાદ ખાબકવાની આગાહી

10. Instagram પર આપત્તિજનક જાહેરાતો બંધ કરવા મુદ્દે કેન્દ્ર સરકારે Metaને ફટકારી નોટિસ