સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Gujarat Weather: ચોમાસાની વિદાય વચ્ચે વરસાદની આગાહી, કચ્છમાં તાપમાને મર્યાદા વટાવી

2. Asian Gamesમાં મોટો ઉલટફેર, નેપાળની ટીમે અફઘાનિસ્તાનને 5 વિકેટે હરાવ્યું

3. Morbi News : આંદોલન સામે કોઈ સમાધાન નહીં, માર્કેટ રેટ કમિટી અમને સ્વીકાર્ય નથી : ખેડૂત સમિતિ

4. Brij Bhushan Sharan Singhની બરતરફી સામે 4 મહિલા પહેલવાનોની અપીલ, દિલ્હી હાઈકોર્ટમાં કાલે સુનાવણી

5. Himalayan Climate Crisis: ગ્લેશિયર-પૂરના ખતરા સામે નેપાળની પહેલ, ભારત-ચીન સાથે નવા મેકેનિઝમનો પ્રસ્તાવ મુક્યો

6. India News : ગુજરાતથી બિહારની સફર થશે વધુ આસાન, ભુજ અને બરૌની વચ્ચે શરૂ થશે નવી 'અમૃત ભારત એક્સપ્રેસ'

7. CJP On CEC: જ્ઞાનેશકુમાર રાજીનામુ આપે, નહી તો...CJPએ આંદોલનની તારીખ કરી જાહેર

8. Suruchi Singh Gold Medal: કુસ્તીના દાવપેચ નહીં, બંદૂકથી થયો પ્રેમ, સુરુચિને ખુદ કો સાબિત કિયા...એશિયનમાં જીત્યો ગોલ્ડ

9. Ahmedabad એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી, 981 ગ્રામ કોકેઈન સાથે યુગાન્ડાનો નાગરિક ઝડપાયો

10. Allahabad HC: ગર્ભસ્થ શિશુ પણ છે જીવંત બાળક! અલ્હાબાદ HCનો ઐતિહાસિક ચુકાદો, રેલવેએ ચૂકવવા પડશે ₹16 લાખ