સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.Visa માટે AI નો શોર્ટકટ પડ્યો મોંઘો, આ દેશે ધડાધડ 3,300 ભારતીય અરજીઓ કરી રદ્દ

2.Radhanpur: અપહરણ કાંડમાં PSI પ્રવીણ મોરી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ, ક્વાર્ટરમાં ગેરહાજર મળતાં ધરપકડ માટે ચક્રો ગતિમાન

3.Superstar Rajinikanth : 3 દિવસમાં 300 કરોડ પાર! જેલર 2એ સિનેમાઘરોમાં મચાવ્યો હાહાકાર!

4.Morbiના રાજમાતા વિજયાકુંવરબાનું નિધન: ન્યૂ પેલેસ ખાતે અંતિમ દર્શન બાદ ધોળેશ્વર સ્મશાનગૃહમાં કરાશે અંતિમવિધિ

5.Surat: લિંબાયતની સહજાનંદ સોસાયટીમાં ડબલ મર્ડર, મિલકતના વિવાદમાં મોટો પુત્રએ માતા અને નાના ભાઈની હત્યા કરી

6.Ram Mandir Trust : દિગ્વિજય સિંહનો મોટો ધડાકો,રામ મંદિર ટ્રસ્ટ અને જ્ઞાનેશ કુમાર પર ઉઠાવ્યા ગંભીર સવાલો!

7.Reliance Jio : 6G માટે રિલાયન્સ જિયોનો મેગા પ્લાન, 3.60 લાખ ટાવર્સથી કનેક્ટિવિટીનું નેટવર્ક મજબૂત કરવાની તૈયારી

8.‘મોદી અમારા કેપ્ટન, અમારી પાર્ટીમાં જોડાઓ,અભિજીત દિપકેને કેન્દ્રીય મંત્રી આઠવલેની ખુલ્લી ઓફર

9.Narendra Hirwaniનો અતૂટ વર્લ્ડ રેકોર્ડ! ડેબ્યૂ ટેસ્ટમાં 16 વિકેટ, 38 વર્ષથી કોઈ તોડી શક્યું નથી

10.Vadodara News: ‘2 ટકા સાહેબના’ લાંચકાંડ બાદ શિનોરના TDO મહેશ વિરાણીની રાતોરાત હાકલપટ્ટી!