સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.Gandhinagar: કલેક્ટરો માત્ર પ્રોટોકોલ સુધી સીમિત ન રહે, ટૂરિઝમ અને જનસેવા પર ધ્યાન આપે-DyCM

2.Osama BinLaden: ઓસામા બિન લાદેનને માર્યા બાદ અમેરિકી જવાનો કેમ લઈ આવ્યા હતા 13 ઈંટ? જાણો તેના પર શું લખ્યું હતું

3.Patan: હારીજમાં શોપિંગ સેન્ટરની ત્રણ દુકાનોની છત ધરાશાયી, અકસ્માતમાં બે લોકો ઇજાગ્રસ્ત

4.Burj Khalifa:બુર્જ ખલીફા બનાવનાર આ શખ્સ પાસે છે અઢળક સંપત્તિ, જાણો 18 દેશોમાં ફેલાયેલા તેમના બિઝનેસ વિશે

5.Pakistan:હિન્દુસ્તાનમાં જશ્ન અને પાકિસ્તાનમાં માતમ! ઓપરેશન સિંદૂરના આઘાતથી નથી ઉભરી શક્યો પાડોશી દેશ

6.Thalapathy Vijay : કયા મુદ્દાઓએ તમિલનાડુમાંથી 60 વર્ષ જૂની સત્તા ઉખેડી ફેંકી, કેવી રીતે રિયલ લાઈફ હીરો બન્યા વિજય?

7.Surat: પીપોદરામાં યાર્ન વેસ્ટેજના ગોડાઉનમાં આગની જ્વાળાઓ, ગેરેજમાં ઉભેલા ૩ ટેમ્પો પણ આગની ચપેટમાં આવતા ભારે નુકસાન

8.LSG vs RCB: લખનઉમાં વિરાટ કોહલીની RCBને પછાડવા પંતની ટીમ મેદાને, પ્લેઇંગ 11માં કોણ સામેલ, જાણો પિચ રિપોર્ટ

9.Surat: શિપિંગ એજન્ટ બનીને ચીનથી માલ મંગાવવાની લાલચ આપી ઠગાઈ, સુરત સાયબર ક્રાઇમે અમદાવાદના ભેજાબાજને દબોચ્યો

10.Aravalli: ગિફ્ટ સિટીમાં રોકાણના નામે 500 કરોડની ઠગાઈ, અરવલ્લીના ઇસરીનો ઉત્પલ પટેલ કરોડોનું ફૂલેકું ફેરવી વિદેશ ફરાર