સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર 1.Ahmedabad : મોટેરામાં ‘અપર કલેક્ટર’ના બોર્ડવાળી ઇનોવાએ વિદ્યાર્થીઓ ભરેલી ઇકોને મારી ટક્કર: 2 વિદ્યાર્થી ઈજાગ્રસ્ત 2.UP: મેરઠથી ઝડપાયો શંકાસ્પદ આતંકી, પાકિસ્તાની હેંડલર શહઝાદ ભટ્ટીના સંપર્કમાં હતો 3.Ahmedabad: પ્રજાના પૈસે નેતાઓના નામનો પ્રચાર! AMCના 192 કોર્પોરેટરોએ બાંકડા અને નામની તકતીઓ પાછળ 50 કરોડનું આંધણ 4.Iran : સ્લીવલેસ ડ્રેસમાં ઓનલાઇન કોન્સર્ટ કરનારી ગાયિકા પરસ્તુ અહમદી અને તેમની ટીમને 74 કોરડા મારવાની સજા 5.Gandhinagar: ગુજરાત પોલીસમાં લોકરક્ષક કેડરની 12,752 જગ્યાઓ પર બમ્પર ભરતી, બિનહથિયારી કોન્સ્ટેબલની 8,233 અને SRPFની 3,107 જગ્યાઓ 6.Ahmedabad : શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું મોટું નિવેદન: ‘નકલી દેવી-દેવતાઓથી દૂર રહો, શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તે જ ભગવાન’ 7.Suratના આંગણે ફરી જામશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો રોમાંચ: અંડર-19 મહિલા T-20 શ્રેણી માટે શહેર સજ્જ 8.Sandesh Explainer: પાછલા એક દશકામાં થયેલા સિંહોના મોતનો સંપૂર્ણ હિસાબ; ખુલ્લા કુવા, વીજ કરંટ અને ટ્રેન અકસ્માતમાં ડઝનબંધ સાવજોના મોત 9.Surat-તાપીના 2.50 લાખ પશુપાલકોને સુમુલ ડેરીની દેવદિવાળીની ભેટ: 75 વર્ષમાં પ્રથમવાર પ્રતિ કિલો ફેટે 50નો વધારો 10.Gandhinagar: રાજ્યમાં 30 નવેમ્બરથી મગની ટેકાના ભાવે ખરીદી, પ્રતિ મણ ₹1,756ના ભાવે ખેડૂત દીઠ મહત્તમ 125 મણ મગની ખરીદી કરાશે