સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.Ahmedabad: ખાદ્યતેલ વેપારી મહામંડળનું અધિવેશન; ભેળસેળ અને ઓછું તેલ ન વેચવાનો લેવાયો સંકલ્પ

2.Ahmedabadના રામોલમાં નકલી સાધુ ઝડપાયો: CTM પાસેથી સાવન ભાટીની ધરપકડ

3.Suratના પાંડેસરામાં DKવાલા કારખાનામાં દિવાલ તોડતી વખતે 50 વર્ષીય શ્રમિકનું મોત, પરિવારનો કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપ!

4.Ahmedabad: SG હાઈવે બિસ્માર હાલતમાં, ઇસ્કોનથી સરખેજ તરફના ઉબડખાબડ રસ્તાથી વાહનચાલકો પરેશાન

5.Ahmedabad: આજે રાજ્યભરમાં GSETની પરીક્ષા; 49 હજારથી વધુ ઉમેદવારો આપશે કસોટી, 3 નવા વિષયો ઉમેરાયા

6.Surat: રોહા ડાયકેમ પર ITની તપાસ યથાવત; રજાના દિવસે પણ દહેજ અને વાપીમાં સર્ચ ઓપરેશન

7.Ukraine Russia War: યુક્રેન પર રશિયાનો જોરદાર ડ્રોન હુમલો, 10ના મોત

8.Jamnagar: લીંબડી હાઈવે પર ગોળીબારની ઘટનાથી ખળભળાટ; પોલીસ પર હુમલો કરનાર આરોપીને ગોળી મારી દબોચ્યો

9.Rajkot નશાના કારોબાર સામે પોલીસની કાર્યવાહી: રસૂલપરામાંથી 100.96 ગ્રામ ચરસ સાથે 1ની ધરપકડ

10.Vadodaraના તરસાલી બાયપાસ પર હોટલની આડમાં ચાલતા નશાના વેપારનો પર્દાફાશ, 21 કિલો પોષડોડા સાથે 1ની ધરપકડ!