સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો
1. Panchmahal News: જિલ્લામાં ચાંદીપુરાનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો, હાલ 5 દર્દીઓ સારવાર હેઠળ

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો
1. Panchmahal News: જિલ્લામાં ચાંદીપુરાનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો, હાલ 5 દર્દીઓ સારવાર હેઠળ
2. Ahmedabad News: રથયાત્રા દરમિયાન 41 ઈમરજન્સી કેસ, 3 લોકોનો અકસ્માત અને 15 જણા બેભાન થયા
4. Amit Shahની અધ્યક્ષતામાં ‘કમલમ’ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક, આ મુદ્દાઓ પર મંથન
8. Rathyatra 2026: પુરી રથયાત્રામાં પહિંદ વિધિ દરમિયાન અફરાતફરી, 1નું મોત, 200 ઇજાગ્રસ્ત
9. Corona Virus: વિશાખાપટ્ટનમમાં કોરોનાની એન્ટ્રી...હૈદરાબાદથી પરત ફરેલો યુવક પોઝિટીવ
10. West Bengal : દારુલ ઉલૂમમાં EDના દરોડા, 40 લાખ રોકડા અને 180 ગ્રામ સોનાના સિક્કા જપ્ત