સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો
1. Ahmedabadના કુખ્યાત હિસ્ટ્રીશીટર કલીમ પઠાણના 7 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર
2. Amreliમાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો પત્ર મળતા તંત્રમાં ભારે દોડધામ
3. Morbiમાં ભયાનક અગ્નિકાંડ: રફાળેશ્વર GIDCના ગોડાઉનમાં ભીષણ આગથી હજારો મણ મગફળીનો જથ્થો ખાખ
6. Amreli: જાફરાબાદનો દરિયો ગાંડોતૂર, 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા, બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું
7. El Nino: ગુજરાતના 23 સહિત 315 જિલ્લાઓ સંવેદનશીલ જાહેર, અલનીનો સામે કેન્દ્રની તૈયારીઓ
9. Telegram પર સરકારની વધુ એક કડક કાર્યવાહી, પાયરેટેડ ફિલ્મો અને વેબ સિરીઝ દૂર કરવા ફટકારી નોટિસ
10. Modi Governmentનો આતંકવાદ સામે વધુ એક મોટો પ્રહાર, 23 લોકોને આતંકવાદી જાહેર કરાયા
