સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો

1. Junagadh News: કેશોદ અને માંગરોળ તાલુકામાં 12 કલાકમાં સાડા 9 ઈંચ વરસાદ, NDRFની ટીમ સ્ટેન્ડબાય

2. Vadodara મહાનગરપાલિકામાં વહીવટી વડા સહિત 5 ટોચના અધિકારીઓએ આપ્યા સામુહિક રાજીનામા, કોર્પોરેશનમાં ખળભળાટ

3. Ahmedabad News : 25 ગુનાના આરોપીનું પોલીસે એન્કાઉન્ટર કર્યું, ક્રાઈમ બ્રાંચના જેસીપી શરદ સિંઘલે ફાયરિંગ કર્યું

4. Americaની હોટલમાં ભીષણ આગ, ગુજરાતના એક જ પરિવારના 3 સભ્યોના મોત

5. Gujarat Rain: જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની તોફાની ઈનિંગ, કેશોદમાં અનરાધાર તો માંગરોલમાં 8.94 ઇંચ વરસાદ, જુઓ Video

6. Palanpurમાં 6 આંગડિયા પેઢીમાં ચોરીનો ભેદ ઉકેલાયો: મુંબઈથી આંતરરાજ્ય 'સેતાન ગેંગ'ના 3 સાગરીતોની ધરપકડ

7. Porbandarના સમુદ્રમાં દેખાયો અદ્ભુત નજારો: વરસાદી માહોલ વચ્ચે દરિયામાં કૂદકા મારતું ડોલ્ફિનોનું ઝુંડ જોવા મળ્યું

8. Supreme Court: કાયદાકીય પ્રક્રિયામાં AI નો અંધાધૂંધ ઉપયોગ 'વિનાશક', SCની ગંભીર ચેતવણી

9. Amarnath Yatra : આતંકીઓના નિશાના પર અમરનાથ યાત્રા, હુમલાનું ષડયંત્ર, સરહદ પર હાઇ એલર્ટ

10. Delhi માં આતંકવાદી કાવતરાનો પર્દાફાશ, ISI ના 4 આતંકીઓ ઝડપાયા