સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર.

1.Vadodara: આતંકી સહારુલ ઇસ્લામ હોટેલ મિલનમાં રોકાયો હતો? માલિક ઈર્શાદ સૈયદે આપ્યું નિવેદન

2.Bardoli: વીમાની રકમ પચાવવા શ્રમજીવી પરિવારના 6 સભ્યોને કેનાલમાં ફેંકી 3નો ભોગ લેવાયો; સુરત SPએ ખોલ્યું નકલી વીમા પોલિસીનું રહસ્ય

3.Rajkot બહુમાળી ભવનના ભૂસ્તરશાસ્ત્રીની ચેમ્બરમાં 57 વર્ષીય મહિલા કર્મચારીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું!

4.Jamnagarમાં સુરેશ ફરસાણના ચવાણામાંથી નીકળી ગરોળી: ફૂડ શાખાએ દુકાન 3 દિવસ બંધ રાખવા આપી નોટિસ!

5.Vav-Tharad જિલ્લામાં બજારો સજ્જડ બંધ: ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માગ સાથે વેપારીઓનું સમર્થન!

6.Vadodara: ગુજરાતની સંવેદનશીલ જગ્યાઓની કરી હતી રેકી! 6 મહિનાથી ATSની રડારમાં હતો આતંકી; જાણો શું છે આ ખતરનાક 'લોન વુલ્ફ એટેક'

7.UP Election 2027: અખિલેશનું Gold Promise, દરરોજ વહેંચવું પડશે 74 કિલો સોનું! દર વર્ષે ખર્ચાશે રૂ.30,803 કરોડ

8.Parliament Session: સંસદનું સત્ર બોલાવવુ કોઇ નવી વાત નથી. ગેર સંવેધાનિક કહેવુ ખોટું.. કિરેન રિજિજુએ વિપક્ષ પર કર્યો વાર

9.Bangladesh Crisis: 16 તારીખે બદલાઈ શકે છે બાંગ્લાદેશનું રાજકારણ! હસીનાની વાપસી પહેલાં લોકડાઉન અને હાઈ એલર્ટ

10.Delimitation Bill: સીમાંકન બિલ પર DMK ની બે શરતો સ્વીકારવા મોદી સરકાર તૈયાર, જાણો કઇ બે શરતો?