સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો
- Vadodara News: ચકચારી સ્વીટી પટેલ મર્ડર કેસમાં પૂર્વ PI અજય દેસાઈને આજીવન કેદની સજા
- Ahmedabad News : આનંદ નિકેતન સ્કૂલની બેદરકારી સામે પોલીસ કાર્યવાહી, ટ્રસ્ટી-શિક્ષક-કેન્ટીન સંચાલકને નોટિસ
- MEA on Rahul Gandhi Meloni Remark: રાહુલ ગાંધીની મેલોની ટિપ્પણી પર MEAનો કડક જવાબ, જાણો શુ કહ્યુ?
- Bhavnagar News: સમરસ હોસ્ટેલમાં અખાદ્ય ભોજનના પ્રશ્ને ધારાસભ્યનાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
- Europe Heatwave: ગરમીના કારણે જર્મનીની રાઈન નદી સુકાઈ, અર્થતંત્ર પર મોટો ખતરો
- Anand News: બોરસદમાં 75 વર્ષ જૂનો કોંગ્રેસનો સહકારી ગઢ તૂટ્યો, ખેતી બેંકની ચૂંટણીમાં ભાજપની જીત
- Gandhinagar: ગુજરાત લોકરક્ષક ભરતીમાં 12,733 જગ્યાઓ સામે 18,322 ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઇડ
- Dahod News: દેવગઢ બારિયામાં DAP ખાતરની કાળાબજારી સામે કાર્યવાહી, ગોડાઉન પર જિલ્લા તંત્રએ દરોડા પાડ્યા
- Rajkot News: તોડબાજ 'કથિત પત્રકારો'એ બે સાડી ઉત્પાદકો પાસે 80,000 પડાવ્યા, ઉદ્યોગનગર પોલીસ મથકે 2 ફરિયાદો દાખલ
- VVS લક્ષ્મણ બનશે ગૌતમ ગંભીર અને અજિત અગરકરના બોસ, BCCIમાં મળશે નવી જવાબદારી
