10 November Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

  1. Delhi : કેન્દ્ર સરકારના અધિકારીઓને હવે 1.80 લાખ સુધીનાં લેપટોપ-ટેબલેટ મળશે, 4 વર્ષ બાદ કાયમ માટે ઉપકરણ રાખી શકશે
  2. J&K : કુલગામમાં CRPF નાકા પર સુરક્ષાકર્મીઓ પર આતંકીઓએ 15 સેકન્ડમાં 30થી વધુ ગોળીઓ ચલાવી
  3. Sonia Gandhi Book: અન્ના આંદોલન પર સોનિયા ગાંધીના દાવાઓ સામે અન્ના હજારેનો પલટવાર, જાણો શુ કહ્યુ?
  4. India GDP: ભારતની અર્થવ્યવસ્થાને મોટું બળ! ઊર્જા સંકટ વચ્ચે પણ GDP વૃદ્ધિ 7% રહેવાનો અંદાજ
  5. HDFC બેંકે વધાર્યા લોનના વ્યાજદર, હવે હોમ લોનની EMI વધશે? જાણો કોના ખિસ્સા પર પડશે ભાર
  6. Stock Market Close: બજારમાં તેજીનો દોર યથાવત, સેન્સેક્સ 750 પોઈન્ટના ઉછાળા સાથે બંધ
  7. હવામાનની સચોટ આગાહી માટે AIનો વધુ સારી રીતે ઉપયોગ કેવી રીતે કરી શકાય, જાણો
  8. Junagadh News : કેરીના શોખીનો માટે માઠા સમાચાર, ગીરની પ્રખ્યાત કેસર કેરીના ભાવ આસમાને પહોંચવાની પૂરી શક્યતા!
  9. Ambaji : દિવાળી અને નૂતન વર્ષમાં અંબાજી મંદિરમાં સોનાની ભેટનો પ્રવાહ, ભક્તોએ અર્પણ કર્યું 247.45 ગ્રામ સોનું
  10. Kolkata એરપોર્ટ પર હાઇજેકનું એલર્ટ, એર ઇન્ડિયાના પાયલોટે મોકલ્યો સંદેશ