11 October Top News: સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો
- Rahul Gandhi: દિલ્હીમાં વિરોધ વચ્ચે રાહુલ ગાંધીનું મોટું એલાન, સોમવારે સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરશે
- GMC Election 2026: રેકોર્ડબ્રેક 59.25% મતદાન, આ વોર્ડમાં જોવા મળ્યો સૌથી વધુ ઉત્સાહ
- Weather Update: દિલ્હી-NCRના વાતાવરણમાં પલટો... અનેક વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો, વરસાદ સાથે ઠંડીના પણ અણસાર
- Smriti Mandhana: યુનિસેફની સેલિબ્રિટી એડવોકેટ બની સ્મૃતિ, કિશોરીઓના સપનાંને મળશે પાંખ
- Delhi: ‘ફરી રસ્તા પર ઉતરીશું!’ મુક્ત થયા બાદ CJP નેતા અભિજીત દીપકેનું મોટું નિવેદન
- Pakistanના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ઇમરજન્સી જાહેર; ઈમરાન ખાનની સત્તાધારી પાર્ટીએ ગણાવી 'મોટી રાજકીય ભૂલ'
- ISSF World Cup 2026માં ભારતને મોટી સફળતા, 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ
- Navratri 2026: દિવાળી માટે દોડશે 1600 એક્સ્ટ્રા બસો, હર્ષ સંઘવીએ કરી જાહેરાત
- 13 હજાર કરોડના પ્રોજેક્ટ્સની ભેટ, PM મોદીએ કહ્યું - તમિલનાડુ માટે ઐતિહાસિક દિવસ, યુવાનોને રોજગાર મળશે
- CJP Protest Impact:વિરોધથી ₹2,000 કરોડના વેપારને ફટકો! દિવાળી સુધી આંદોલન રોકવા CTIની અપીલ
