13 November Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

  1. 7 KFC અને 2 Domino's આઉટલેટના FSSAI લાયસન્સ સસ્પેન્ડ, હૈદરાબાદમાં ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટની મોટી કાર્યવાહી
  2. Assam: કાઝીરંગામાં ટ્રક અને ટ્રાવેલર વચ્ચે ભયાનક અકસ્માત, 20નાં મોત
  3. Pakistan Road Accident: પાકિસ્તાનમાં પુલ પાર કરતી વખતે વાન નદીમાં ખાબકતા 11 લોકોના મોત, ત્રણ ઘાયલ
  4. NPCI ની નવી યોજના, નાના વેપારીઓને UPI ઉપયોગ માટે મળશે પૈસા
  5. Vav-Tharadમાં પોલીસની ઐતિહાસિક કાર્યવાહી, ખોડા ચેકપોસ્ટ પરથી રૂ. 2.98 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો
  6. Ramayana Records : 8 દિવસ, 22 રેકોર્ડ્સ… દુનિયાભરના સિનેમાઘરોમાં રામાયણે રચ્યો ઇતિહાસ!
  7. Cyclone Alert: બંગાળની ખાડીમાંથી ફરી ત્રાટકશે ચક્રવાતી વાવાઝોડું, અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ, માછીમારોની વધી ચિંતા
  8. Stock Market Closing: શેરબજાર લાલ નિશાનમાં બંધ.. સેન્સેક્સ 318.55 પોઇન્ટ તૂટ્યો
  9. Shreyas Iyer Statement : ટીમ ઈન્ડિયા સાથે થઈ ગયો ‘ખેલ’? હાર બાદ શ્રેયસે કર્યો મોટો ખુલાસો
  10. Sabarkanthaના ઇડરના ડુંગરી ગામે બે સમાજ વચ્ચે ધીંગાણું, નાવણિયા બાબતે થયેલા વિવાદમાં પથ્થરમારો