30 October Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

  1. INS વિક્રાંતના ડેક પર રાફેલ મરીનનું પ્રથમ જ પ્રયાસમાં સફળ લેન્ડિંગ, ભારતીય નૌકાદળની દરિયાઈ શક્તિમાં નવો અધ્યાય
  2. Supreme Court : સંમતિથી બનેલો સંબંધ બ્રેકઅપ પછી દુષ્કર્મ નથી, તે પુરુષોની સ્વતંત્રતાને અસર કરે છે
  3. Gir Somnath News: 2 સગીરાઓના ધર્મપરિવર્તન અને લગ્નનો પ્રયાસ, 3 આરોપી ઝડપાયા
  4. Inflation Rised: ડુંગળીના ભાવ ડબલ, ખાંડ તેલ અને ચોખા પણ મોંઘા.. જાણો અચાનક કેમ વધી ગયા ભાવ
  5. Surendranagarમાં બજાણા પોલીસનો સૌથી મોટો સપાટો, માલવણ-વિરમગામ હાઇવે પરથી રૂ. 1.02 કરોડનો વિદેશી દારૂ જપ્ત!
  6. Narmada: રાષ્ટ્રીય એકતા પરેડ 31 ઓક્ટોબરે સાંજે 5:30 કલાકે, વડાપ્રધાને દેશવાસીઓને જોડાવા પાઠવ્યું આમંત્રણ
  7. Rajkot સોની બજારમાં મેગા ફ્રોડ, 7 કરોડથી વધુનું સોનું લઈને વેપારી ફરાર, A-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
  8. uttarakhand helicopter crash : ઉત્તરાખંડના જોશીમઠમાં હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ સહિત 6 લોકો હતા સવાર
  9. Fuel Price Hike: પ્લેનમાં મુસાફરી કરવી થશે મોંઘી! 'ભાડું વધારવું હવે અમારી મજબૂરી', IndiGoએ કેમ આવું કહ્યું?
  10. Ahmedabadમાં દિવાળીના અવસરને લઈ ST વિભાગ દ્વારા 1,150 એક્સ્ટ્રા બસોનું વિશેષ આયોજન