4 November Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

  1. Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીની 140 જગ્યાઓની ભરતી રદ કરવાની તૈયારી, 10 હજાર ઉમેદવારોની મહેનત પર ફરી શકે પાણી
  2. Ahmedabad News : સોલાર નહીં તો BU પરમિશન નહીં! AMCનો કડક નિયમ, ધાર્મિક અને સરકારી ઇમારતો માટે સોલાર ફરજિયાત
  3. Google Buyout Packages: માઇક્રોસોફ્ટ બાદ ગૂગલનો મોટો નિર્ણય, કર્મચારીઓને નોકરી છોડવા આપ્યું મસમોટું પેકેજ!
  4. Gandhinagar News: કેબિનેટ બેઠક બાદ મંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાતો, 10 લાખથી વધુ કર્મચારીઓનું DA વધ્યું
  5. Gujarat Board Exam 2027: ધોરણ 10 અને 12ના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ, જાણો છેલ્લી તારીખ!
  6. Explainer : અમેરિકામાં ડેમોક્રેટ્સની સરસાઈથી ટ્રમ્પ સામે 5 મોટા પડકાર, ભારતીય મૂળના ઉમેદવારોનો દબદબો, ભારતને શું અસર ?
  7. Bus Fare Hike: દિવાળી ટાણે મુસાફરી કરવી થઈ મોંઘી, અહીં સરકારી બસોના ભાડામાં થયો મસમોટો વધારો; જાણો કેટલો ભાવ વધારો થયો
  8. Credit card : હવે ફેરિયાઓને પણ મળશે ₹30,000 સુધીની ક્રેડિટ લિમિટ ધરાવતું ફ્રી ક્રેડિટ કાર્ડ, જાણો કેવી રીતે?
  9. Jamnagar News : દિવાળી ટાણે તંત્રની લાલ આંખ, ફટાકડાના સ્ટોલ પર ફાયર અને પોલીસ વિભાગના સઘન દરોડા
  10. Abhijeet dipke: દીપકેને US, રાંકાને પાકિસ્તાનથી ફંડિંગ, PM Modiના મંત્રીનો મોટો દાવો