સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.World News: હંગેરીના નવા પીએમ પીટર મેગયાર એક્શન મોડમાં, નેતન્યાહૂને આપી સીધી ધમકી, જાણો શું કહ્યુ?

2. IPLમાં આ ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ ઐયર,કહ્યું..આ ભવિષ્યમાં...!

3. Gujarat Weather News: ત્રણ દિવસ બાદ રાજ્યમાં ગરમીનું જોર વધશે, તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચશે

4. Operation Sindoor:ઓપરેશન સિંદૂરથી ડરી ગયા હાફિઝ સઈદ અને મસૂદ અઝહર! એક વર્ષ પછી પણ અંડરગ્રાઉન્ડ

5. Mehsana News: સોસાયટીના નરાધમ વોચમેને વેકેશનમાં મામાના ઘરે આવેલી બાળકીની છેડતી કરી

6. India Europe relations visit: PM Modi આવતા મહિને યુરોપના પ્રવાસે, ચાર દિવસની લેશે મુલાકાત

7. Gandhinagar News: ગુજરાત ATSએ આતંકી સંગઠન ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદોની ધરપકડ કરી

8. 8th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબરી! પગારમાં થશે બમ્પર વધારો, ભથ્થામાં 3 ગણા વધારાનો પ્રસ્તાવ

9. Local body election: સુરતમાં હવાલા કૌભાંડ વચ્ચે AAPના ઉમેદવારે લોકો પાસે આર્થિક મદદ માંગી, સોશિયલ મીડિયામાં QR કોડ મુક્યો

10. Gold Silver Price Today: લગ્ન સિઝન વચ્ચે સોના ચાંદીની કિંમતમાં ઘટાડો, જાણો તમારા શહેરમાં 10 ગ્રામનો રેટ


  • Follow us on: