સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
- FSSAIની મોટી કાર્યવાહી, Zandu અને Amway સહિતની કંપનીઓએ '100% પ્યોર' ના દાવા પાછા ખેંચ્યા
- Vadodara: ગોધરા રેલવે પોલીસનો કોન્સ્ટેબલ માંદગીની રજા મૂકીને દારૂની ખેપ મારતો, બૂટલેગર સાથે 50 ટકાની રાખી ભાગીદારી
- Delhiમાં CNG પંપ પર વિસ્ફોટ, એકનું મોત; 5 લોકો ઈજાગ્રસ્ત
- Ahmedabad Metro Phase 3: ધોલેરા એરપોર્ટ અને કોમનવેલ્થ ગેમ્સ સ્થળ સુધી પહોંચશે મેટ્રો, જાણો સ્ટેશન અને રૂટ
- Manav Sutharએ ગોલ ટેસ્ટમાં 10 વિકેટ લઈને રચ્યો ઈતિહાસ, દિગ્ગજ ખેલાડીઓના લિસ્ટમાં થયો સામેલ
- Lakhtar: વઢવાણ હાઇવે પર અકસ્માતમાં દંપતી સહિત પુત્રનું મોત, અધિકારી પરિવારનો માળો વિખેરાયો
- Dangમાં દારૂના જથ્થા પર પોલીસનો સપાટો! 4 આરોપી ઝડપાયા, રૂ.9.44 લાખનો મુદ્દામાલ જપ્ત
- Modi Cabinet Decision : 4 રેલવે લાઈન પ્રોજેક્ટસ અને એક હાઈવે પ્રોજેક્ટને મળી મંજૂરી, 13,041 કરોડનો કરાશે ખર્ચ
- Bhavnagar નકલી દારૂકાંડનો મોટો ખુલાસો, 3 બુટલેગરે વિદેશી બોટલમાં દેશી દારૂ ભેળવ્યો...!
- Dehradun-Rishikesh હાઈવે પર ભીષણ અકસ્માત, 4 લોકોના મોત, 3 ગંભીર રીતે ઘાયલ
