સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર  


1. Ahmedabad પોલીસનું ઓપરેશન ડેલ્ટા,166 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા, સ્પા અને પ્રોસ્ટિટ્યુશન કનેક્શન ખુલતા સનસનાટી   


2. Gujarat Weather Update, 3 June: આ જિલ્લાઓમાં ભારે મેઘગર્જના, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન  


3. Weather UPdate: કેરળમાં ચોમાસું દસ્તક આપવા તૈયાર, 6 જૂને ભારે વરસાદનું એલર્ટ  


4. Gold Silver Price Today: ફરી વધ્યો સોનાનો ભાવ? 22 અને 24 કેરેટ સોનાની કિંમત જાણો  


5. Gandhinagar : ગુજરાતમાં એક પણ ઘૂસણખોર બાંગ્લાદેશીને નહીં રહેવા દેવાય, પોલીસની મેગા ડ્રાઇવ વચ્ચે હર્ષ સંઘવીની કડક ચેતવણી  


6. Ukraine પર રશિયાનો ભયાનક હુમલો, 650થી વધુ ડ્રોન અને મિસાઈલો વરસાવી, ઝેલેન્સકીની અમેરિકા પાસે મદદની ગુહાર  


7, ran US War: ઈરાનનો એક સાથે ત્રણ દેશો પર હુમલો, મિસાઈલ અને ડ્રોનથી અમેરિકન લશ્કરી ઠેકાણા પર હુમલો કર્યો  


8. Ahmedabad : વટવા હત્યા કેસમાં સનસનાટીભર્યો ખુલાસો, મર્ડર પાછળ છુપાયેલું હતું નકલી નોટોનું કાળું સામ્રાજ્ય,વાંચો અહેવાલ 


9. US Trade Action: ભારત પર ફરી ટેરિફ લગાવશે ટ્રમ્પ? લિસ્ટમાં ચીન અને બાંગ્લાદેશનું નામ  


10. Ahmedabad : ‘આ ગુનો અત્યંત ગંભીર છે ’ Ex DySP અશોકસિંહના પુત્ર-પુત્રીની જામીન અરજીનો પોલીસે કોર્ટમાં કર્યો જોરદાર વિરોધ

  • Follow us on: